કૅટરિના કૈફે વિકી કૌશલના રિફ્લેક્શનવાળો ફોટો ડિલીટ કર્યો છે. આ બન્નેના રિલેશનની ચર્ચા ચોમેર છે. જોકે બન્નેએ આ ચર્ચા પર મહોર નથી લગાવી. ફોટોમાં કૅટરિના અને તેની બહેન ઇઝાબેલ કૈફ દેખાઈ રહી છે. જોકે તેમની પાછળ રહેલા મિરરમાં વિકીનું રિફ્લેક્શન દેખાઈ રહ્યું છે. એથી ઇન્સ્ટાસ્ટોરી પર આ ફોટો શૅર કર્યા બાદ કૅટરિનાએ એ ફોટો ડિલીટ કર્યો હતો. જોકે તેના ફૅન્સે એ ફોટો શૅર કરીને એને ફૅન ક્લબમાં પોસ્ટ કર્યો હતો. સાથે જ એને કૅપ્શન પણ આપી હતી કે આ ફોટોને ઝૂમ કરીને જોવાથી વિકી કૌશલનું રિફ્લેક્શન દેખાશે.
ફૉરએવરવાલી લવ-સ્ટોરી
24th January, 2021 14:45 ISTવરુણ-નતાશાનાં લગ્નના વેન્યુમાં મોબાઇલ પર બૅન
24th January, 2021 14:42 ISTસ્ક્રીન પર કેટલા સમય આવો છો એ મહત્ત્વનું નથી, લોકો પર કેટલી અસર છોડો છો એ જરૂરી છે
24th January, 2021 14:39 ISTD કંપનીમાં ગૅન્ગસ્ટરિઝમના બાપ દાઉદ ઇબ્રાહિમની સ્ટોરી: રામગોપાલ વર્મા
24th January, 2021 14:37 IST