Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > આજ મૈં ઉપર, આસમાં નીચે

આજ મૈં ઉપર, આસમાં નીચે

18 May, 2020 08:30 PM IST | Ahmedabad
Mumbai Correspondence

આજ મૈં ઉપર, આસમાં નીચે

ચાહકો દ્વારા બનાવવામાં આવેલું કૉલાજ

ચાહકો દ્વારા બનાવવામાં આવેલું કૉલાજ


સ્ટાર ભારતના ડેઇલી શૉપ ‘કાર્તિક પૂર્ણિમા’માં પૂર્ણિમાનું લીડ કૅરૅક્ટર કરતી પૌલોમી દાસ આજકાલ બહુ ખુશ છે અને તેની ખુશીનું કારણ એનું સોશ્યલ મીડિયા છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એના મોટા ભાગના ફોટોગ્રાફ્સમાં પૌલોમીની સરખામણી તેની ફેવરિટ ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા સાથે થાય છે જેની ખુશી પૌલોમીને અઢળક થઈ રહી છે. પોતે પ્રિયંકા જેેવી દેખાય છે એનો જરાય વિરોધ ન કરતા પૌલોમીએ કહ્યું કે ‘જગતમાં ૭ સરખા ચહેરાના લોકો હોય. બને કે હું અને પ્રિયંકા અમે બન્ને સરખાં હોઈએ અને હજી પણ અમારા જેવા બીજા પાંચ લોકો હોય.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2020 08:30 PM IST | Ahmedabad | Mumbai Correspondence

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK