નાના પડદાની મોટી એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) પોતાના ફોટોઝના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને લગભગ દરરોજ પોતાની ફોટોઝ શૅર કરતી રહે છે. કરિશ્માના ફોટોઝ પર જો નજર કરીએ તો એ વાતનો અંદાજો લગાવી શકાય થે તે ઘણી ખુશમિજાજ એક્ટ્રેસ છે.
કરિશ્માને ક્યારે અને કેવી તક મળે છે તો તે ત્યાં મસ્તી કરવાનું શરૂ કરી દે છે. હાલમાં જ એમના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે જેમા તે સમુદ્ર કિનારા પર મસ્તી કરતી નજર આવી રહી છે. કરિશ્મા આ ફોટોઝમાં ઘણી બોલ્ડ દેખાઈ રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્ના ટીવીની ફૅમસ સીરિયલ 'નાગિન 3'માં લીડ એક્ટ્રેસના રોલમાં નજર આવી ચૂકી છે. 'નાગિન 3'માં એમની સાથે દિવ્યાંકા ત્રિપાઠીના પતિ વિવેક દાહિયા લીડ રોલમાં નજર આવશે. આ સીરીઝમાં બન્નેની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ પણ આવી હતી.
View this post on InstagramMoving on and Beyond!! Mykonos baby!!! #mykonos #travel #orange Pics by my talented @terence_here
કેટલાક દિવસ પહેલા પણ કરિશ્મા પોતાના ફોટોઝને લઈને ચર્ચમાં રહી હતી. રેડ કલરના ડ્રેસમાં એના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.
Bigg Boss 13: બિગ-બૉસમાં વિકાસ ગુપ્તાની એન્ટ્રી, સિદ્ધાર્થને લાગ્યો ઝટકો
Dec 08, 2019, 15:53 ISTહું જેટલી ગાળો બોલું છું એ બધી સલમાને શીખવી છે : રાની મુખરજી
Dec 08, 2019, 12:39 ISTલગ્ન કરવા જઈ રહી છે 'જસ્સી જેસી કોઈ નહીં'ની જસ્સી, થઈ રહી છે ચર્ચા
Dec 07, 2019, 20:55 ISTBigg Boss 13:ગુસ્સામાં લાલ સલમાને રશ્મિ સામે ખોલ્યો અરહાનના લગ્ન અને બાળકોનો ભેદ
Dec 07, 2019, 15:18 IST