Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ એક્ટ્રેસને લાગતી હતી સલમાન ખાનની એક્ટિંગ બકવાસ

આ એક્ટ્રેસને લાગતી હતી સલમાન ખાનની એક્ટિંગ બકવાસ

24 August, 2019 02:52 PM IST |

આ એક્ટ્રેસને લાગતી હતી સલમાન ખાનની એક્ટિંગ બકવાસ

આ એક્ટ્રેસને લાગતી હતી સલમાન ખાનની એક્ટિંગ બકવાસ


બોલીવુડ સ્ટાર સલમાન ખાન તેની આગવી સ્ટાઈલ માટે જાણીતા છે. અભિનેત્રી કરીના કપૂરે એક જૂના ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનની એક્ટિંગને લઈને કમેન્ટ કરી હતી. સલમાન ખાને લાંબા સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પોતાનો સિક્કો જમાવ્યો છે. સલમાન ખાને બોલીવુડના સફળ એક્ટરમાંથી એક છે. આટલી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી પણ અભિનેત્રી કરીના કપૂરને સલમાન ખાન ખરાબ એક્ટર લાગે છે.

કરીના કપૂરે કહ્યું હતું કે તે સલમાન ખાનની ફેન નથી. સ્પોટબૉયના અહેવાલ પ્રમાણે અનુસાર કરીના કપૂરને ઉમેશ જીવનાની નામના ફેશન ડિઝાઈનરને ઈન્ટરવ્યૂમાં બોલીવુડના ત્રણેય ખાનના અભિનય કરવાની ક્ષમતા પર વાત કરી હતી. કરીનાએ કહ્યું હતું કે શાહરુખ ખાનના અભિનયને વધારે પસંદ કરે છે.



આ પણ વાંચો: Sacred Games 3:આવી હોઈ શકે છે સિઝન થ્રીની સ્ટોરી, રાઈટરનો ખુલાસો


સલમાન ખાન વિશે વાત કરતા કરીનાએ કહ્યું કે, તે સલમાન ખાનની ફેન નથી, તે એક ખરાબ એક્ટર છે.આમિર ખાન વિશે પણ કરીના કપૂરે કહ્યું કે તેમનું પર્ફોમન્સ તેને ગમે છે. આમિર ખાનની ફિલ્મ 'હમ હૈ રાહી પ્યાર કે', 'કયામત સે કયામત' તેમની ફેવરિટ ફિલ્મોમાંથી એક છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2019 02:52 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK