Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં પોતાના વૅક્સના સ્ટૅચ્યુને લૉન્ચ કરશે કરણ

મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં પોતાના વૅક્સના સ્ટૅચ્યુને લૉન્ચ કરશે કરણ

03 April, 2019 09:23 AM IST |

મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં પોતાના વૅક્સના સ્ટૅચ્યુને લૉન્ચ કરશે કરણ

કરણ જોહર

કરણ જોહર


સિંગાપોરમાં આવેલા મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં આવતી કાલે કરણ જોહર પોતાના વૅક્સના સ્ટૅચ્યુનું ઉદ્ઘાટન કરશે. આ લોકાર્પણને લાઇવ દેખાડવામાં આવશે. આ સાથે જ કરણ ૨૫૦૦ સ્ક્વેરફીટમાં ફેલાયેલા ન્યુ એક્સ્પીરિયન્સ ઝોન ‘અલ્ટિમેટ ફિલ્મસ્ટાર’નું પણ ઉદ્ઘાટન કરશે. આ ઝોનમાં ઇન્ટરૅક્ટિવ ટેક્નૉલૉજી જેવી કે A.R, કિનેક્ટ, હોલોગ્રામ અને ફિઝિકલ સ્પેશ્યલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં આવતા લોકોને ઇન્ડિયન સેલિબ્રિટીઝના સ્ટૅચ્યુ સાથે ડાન્સ અને ઍક્ટ કરવાની તક મળશે. સિંગાપોરના મૅડમ ટુસૉ મ્યુઝિયમે કરણ જોહરનો ફોટો શૅર કર્યો હતો જેમાં કરણના હાથમાં તેની હૅન્ડ ઇમ્પિþન્ટ્સ દેખાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2019 09:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK