કોલંબિયામાં વાઇફ ગિની ચતરથ સાથે હાથોમાં હાથ નાખીને ફરતાં દેખાયો કપિલ
ગિની ચતરથ સાથે હાથોમાં હાથ નાખીને ફરતાં દેખાયો કપિલ શર્મા
કપિલ શર્મા તેની વાઇફ ગિની ચતરથ સાથે કોલંબિયામાં હાથોમાં હાથ નાખીને ફરતો જોવા મળ્યો હતો. આ બન્ને હાલમાં બેબીમૂન મનાવવા માટે કૅનેડા ગયો છે. તેઓ જલદી જ પેરન્ટ્સ બનવાનાં છે. સેલિબ્રિટીઝમાં બેબીમૂન મનાવવાનો ટ્રેન્ડ છે. પોતાની ટ્રિપનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કપિલ શર્માએ કૅપ્શન આપી હતી કે ‘યુ ઍન આઇ ઇન ધિસ બ્યુટિફુલ વર્લ્ડ.’