Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલ્કિ કેક્લાંએ શૅર કરી દીકરીની તસવીર, વર્ણવ્યો અનુભવ...

કલ્કિ કેક્લાંએ શૅર કરી દીકરીની તસવીર, વર્ણવ્યો અનુભવ...

11 February, 2020 01:38 PM IST | Mumbai Desk

કલ્કિ કેક્લાંએ શૅર કરી દીકરીની તસવીર, વર્ણવ્યો અનુભવ...

કલ્કિ કેક્લાંએ શૅર કરી દીકરીની તસવીર,  વર્ણવ્યો અનુભવ...


બોલીવુડ અભિનેત્રી કલ્કિ કોચલીનના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. કલ્કિએ 7 ફેબ્રુઆરીના એક પરી જેવી દીકરીને જન્મ આપ્યો છે. પોતાની પ્રેગ્નેન્સીના સમાચારથી તેણે બધાંને ચોંકાવી દીધા હતા. કલ્કિ સતત પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો શૅર કરતી હતી. તો હવે માતા બન્યા પછી પણ તેણે પોતાની દીકરીના ફુટ પ્રિન્ટ્સ પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે કલ્કિએ દીકરીના પગની તસવીર પોસ્ટ કરતાં મા બનવાનો આનંદ વ્યક્ત કર્યો છે, સાથે જ બધી માતાઓને વધામણી આપતાં તેમને મહાન કહી છે. હવે તેણે બેબીની પહેલી તસવીર પણ ચાહકો સાથે શૅર કરી છે.




કલ્કિએ કેટલાક સમય પહેલા પોતાની દીકરીની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરમાં તે પોતાના બૉયફ્રેન્ડ અને ડૉક્ટર્સની આખી ટીમ સાથે દેખાય છે કલ્કિની દીકરી તેના પિતાના ખોળામાં ચે. તસવીરમાં જ તમે જોઇ શકે છે કલ્કિ દીકરી થવાથી કેટલી ખુશ છે.. તેણે કૅપ્શન પણ ખૂબ જ રસપ્રદ આપ્યું છે. "ટ્યૂલિપ વુમન કૅરની આખી ટીમ અને મારા ડૉક્ટર્સને થેન્ક્યુ જેમણે મારી સાથે 17 કલાક કૉપરેટ કર્યું. હું ખૂબ જ થાકી ગઇ હતી અને મેં પોતે તેમને કહ્યું કે બેબીને બહાર કાઢો અને તેઓ આવું કરી પણ શકતા હતા, પણ તેમણે આવું ન કર્યું. તેમણે મને કહ્યું કે તું ખૂબ જ દૂરથી આવી છો અને હવે તને નેચરલ વૉટરબર્થ આપવાનું રહેશે. પછી એક કલાક બાદ સૈફોનું જન્મ થયું. તમારું કામ ખૂબ જ સારું છે."

 
 
 
View this post on Instagram

Please welcome Sappho. Born 07/02/20. She just spent 9 months wrapped up like a momo in my uterus. Let's give her some space?️ Thank you for all the good wishes and positive energy pouring in. And respect to all the women who go through the intense and gruesome experience of birth, be it vaginal or c section, so many of whom are not given credit or support for the biggest challenges they face, but are expected to do it out of some kind of duty. The process takes a huge toll both psychological and physical and should have the backing of an entire community to truly heal. And a reminder to each and every human being of where we started, being formed from tiny molecules to conscious, beautiful beings. We are survivors of the biggest battle, the one for life and existence, and should treat ourselves and others with that love and respect. "Some say an army of horsemen or infantry, A fleet of ships is the fairest thing on the black earth, but I say It's what one loves." ~Sappho~ circa 600BC

A post shared by Kalki (@kalkikanmani) onFeb 9, 2020 at 5:23am PST


આ પણ વાંચો : બેબી બમ્પ સાથે કલ્કિની નવી તસવીરો, માતા બનવા માટે કરે છે આ તૈયારીઓ

દીકરીને જન્મ આપ્યા પછી કલ્કિએ બેબી ગર્લના ફુટ પ્રિન્ટની તસવીર પોસ્ટ કરતાં સુંદર કૅપ્શલ લખ્યં છે. દીકરીનું નામ જણાવતાં અભિનેત્રીએ લખ્યું છે, "પ્લીઝ વેલકમ સાફો." આગળ તેણે ઉમેર્યું, "ગયા 9 મહિના સાફો મારી કોખમાં એક મોમોની જેમ રહી, હને તેને પણ જગ્યા આપો." પોતાના કૅપ્શનમાં અભિનેત્રીએ બધી જ મધર્સને સાઇકોલૉજિકલી અને ફિઝિકલી ખૂબ જ સ્ટ્રૉન્ગ કહી અને બધાં ચાહકો અને ફૉલૉઅર્સને પ્રેગ્નેન્સી દરમિયાન બેસ્ટ વિશેઝ અને પૉઝિટિવ એનર્જી બદલ આભાર પણ માન્યો.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 01:38 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK