Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Raw Trailer: પાકિસ્તાન અને આતંકને 'ઔકાત' બતાવવા આવી રહ્યા છે જૉન

Raw Trailer: પાકિસ્તાન અને આતંકને 'ઔકાત' બતાવવા આવી રહ્યા છે જૉન

04 March, 2019 03:34 PM IST | મુંબઈ

Raw Trailer: પાકિસ્તાન અને આતંકને 'ઔકાત' બતાવવા આવી રહ્યા છે જૉન

જૉનની નવી ફિલ્મનું ટ્રેલર રીલિઝ

જૉનની નવી ફિલ્મનું ટ્રેલર રીલિઝ


ફિલ્મ સત્યમેવ જયતે બાદ જૉન હવે નજર આવશે Rawમાં. આ ફિલ્મ રૉ એજન્સીની નહીં પરંતુ ત્રણ અલગ અલગ નામની છે. જેનું ટ્રેલર આજે આવ્યું છે. આ ટ્રેલર મહાશિવરાત્રીના દિવસે એવા સમયે રજૂ કરવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકીઓનો બાલાકોટમાં સફાયો કરીને વાયુસેનાએ દેશને શ્રદ્ધાંજલિ આપી છે.

ફિલ્મ Rawનો મતલબ રોમિયો, અકબર, વૉલ્ટર છે. જેની ટેગલાઈન Our Hero, Their Spy રાખવામાં આવી છે. આ ફિલ્મને રૉબી ગરેવાલે ડાયરેક્ટ કરી છે. જેમણે સમય, MP3: મેરા પહેલા પહેલા પ્યાર અને આલૂ ચાટ જેવી ફિલ્મો પણ ડાટરેક્ટ કરી છે.આ ફિલ્મમાં જૉને 26 વર્ષના યુવકથી લઈને 85 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી છે. ટ્રેલરમાં તેમના આ જ લુક્સ બતાવવામાં આવ્યા છે. અહીં જુઓ Rawનું ટ્રેલર.



આ પણ વાંચોઃ જલ્દી થશે મોટા પડદા પર ઈરફાન ખાનની વાપસી, શરૂ કરશે હિન્દી મીડિયમ-2નું શૂટિંગ


ફિલ્મ દેશભક્તિ સાથે જોડાયેલી એક સાચી ઘટના છે, જે 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન બની હતી. જૉનની સાથે આ ફિલ્મમાં મૌની રૉય, જેકી શ્રૉફ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ અને સિકંદર ખેર છે. ફિલ્મને ગુજરાત, નેપાળ અને કશ્મીરમાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મને પહેલા સુશાંત સિંહ રાજપૂત કરવાના હતા. ફિલ્મ 5 એપ્રિલ રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2019 03:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK