Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Krishna Shroffએ બિકિનીમાં ફ્લૉન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર, જુઓ ફોટો

Krishna Shroffએ બિકિનીમાં ફ્લૉન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર, જુઓ ફોટો

18 February, 2021 03:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Krishna Shroffએ બિકિનીમાં ફ્લૉન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર, જુઓ ફોટો

ક્રિષ્ણા શ્રોફ (તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ)

ક્રિષ્ણા શ્રોફ (તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ)


બૉલીવુડ એક્ટર જેકી શ્રોફની દીકરી અને ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ણા શ્રોફ ભલે સીધી ફિલ્મો સાથે જોડાયેલી નથી, પરંતુ તેની ફૅન ફૉલોઈંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. ક્રિષ્ણા પોતાના હૉટ ફોટોઝ અને ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ક્રિષ્ણા હંમેશા પોતાના હૉટ અને સેક્સી ફોટોઝ શૅર કરતી રહે છે. જેના કારણે લોકો પણ તેની ખૂબ પ્રશંસા કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)




હવે તાજેતરમાં જ ટાઈગર શ્રોફની બહેનને ફરીથી પોતાના કેટલાક હૉટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે, જેમાં તે ઘણી સેક્સી લાગી રહી છે. હંમેશા બિકિનીમાં નજર આવનારી ક્રિષ્ણાએ આ ફોટોઝમાં પણ બિકિની જ પહેરી રાખી છે, જેમાં તે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરી રહી છે. ફોટોઝમાં ક્રિષ્ણાએ રેડ અને બ્લેક કલરની બિકિની પહેરી રાખી છે. એક ફોટોમાં તે કૅમેરા સામે પોઝ આપી રહી છે તો બીજા ફોટોમાં તે સાઈડમાં પૉઝ આપતી પોતાના બાળ સરખા કરી રહી છે. હંમેશાની જેમ આ ફોટોઝમાં પણ ક્રિષ્ણા ઘણી સેક્સી લાગી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)


ક્રિષ્ણાની તસવીરો પર તેના ફ્રેન્ડ્ઝ અને ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટણીએ પણ કમેન્ટ કરી છે. દિશાએ ક્રિષ્ણાની તસવીર પર વખાણ કરતા તેની બૉડીની પ્રશંસા કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

તમને જણાવી દઈએ કે ક્રિષ્ણાએ હાલમાં જ પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો છે. પોતાના જન્મદિવસના પ્રસંગે પર પણ ક્રિષ્ણાએ ઈન્સ્ટાગ્રામ પર બિકિની ફોટો શૅર કરી હતી, જેમાં તે અરીસા સામે ફોટો ક્લિક કરતી નજર આવી રહી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

તમને જણાવી દઈએ કે ક્રિષ્ણાનું હાલમાંજ તેના લૉન્ગ ટાઈમ બૉયફ્રેન્ડ એબન હાયમ્સ સાથે બ્રેકઅપ થયું છે. ઈન્સ્ટાગ્રામ દ્વારા ક્રિષ્ણાએ પોતાના બ્રેકઅપની જાણકારી બધાને આપી હતી. જોકે બ્રેકઅપના થોડા દિવસ પથી ક્રિષ્ણાએ પોતાના નવા બૉયફ્રેન્ડ સાથે પણ પરિચય કરાવ્યો હતો. ક્રિષ્ણા હાલ તુર્કીશ chef Nusketને ડેટ કરી રહી છે. થોડા દિવસ પહેલા ક્રિષ્ણાએ Nusket સાથે એક વીડિયો અને ફોટો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તે તેના ગાલ પર કિસ કરતી નજર આવી રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK