ફરી એકવાર થશે ઋતિક અને કંગનાનો આમનો-સામનો, જાણો કેવી રીતે

Published: May 07, 2019, 18:41 IST | મુંબઈ

ફરી એકવાર થવા જઈ રહ્યો છે ઋતિક રોશન અને કંગના રણૌતનો આમનો સામનો. જાણો કઈ રીતે થશે ઋતિક વર્સિસ કંગના!

ફરી એકવાર થશે ઋતિક અને કંગનાનો આમનો-સામનો, જાણો કેવી રીતે
ફરી એકવાર થશે ઋતિક અને કંગનાનો આમનો-સામનો, જાણો કેવી રીતે

બોલીવુડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત અને ઋતિક રોશન ફરી એકવાર સામસામે આવી શકે છે, પરંતુ મોટા પડદા પર. રાજકુમાર રાવ અને કંગના રણૌતની ફિલ્મ મેંટલ હૈ ક્યા? પહેલા 21 જૂને રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. આ ફિલ્મ હવે 26 જૂલાઈએ રિલીઝ થશે. પરંતુ મહત્વની વાત એ છે કે આ દિવસે ઋતિક રોશનની ફિલ્મ સુપર 30 પણ રિલીઝ થવા જઈ રહી છે. આ હિસાબે બંને એકબીજા સાથે ટકરાશે.

આ પહેલા સુપર 30 પ્રજાસતાક દિવસ પર રિલીઝ થવાની હતી. પરંતુ આ દિવસે કંગનાની મણિકર્ણિકાની રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી, જેના કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી. પરંતુ હવે ફરી એકવાર ઋતિકની ફિલ્મ પડદા પર કંગનાની ફિલ્મ પર ટકરાવા માટે તૈયાર છે.

 
 
 
View this post on Instagram

And the journey begins...#Super30

A post shared by Hrithik Roshan (@hrithikroshan) onFeb 5, 2018 at 10:12pm PST

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK