હૃતિક રોશને પોતાનો નવો લુક શૅર કરીને કામની શરૂઆત કરી છે. જોકે કયા પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યો છે એ જાણવા નથી મળ્યું. આ નવો લુક સૌને ખૂબ ગમ્યો છે. એક ફૅને આ ફોટો પર કમેન્ટ કરી છે કે ગૉડ ઑફ ગુડ લુક્સ. તેના ફૅન્સ તેને બિગ સ્ક્રીન પર જોવા માટે થનગની રહ્યા છે.
Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ
22nd January, 2021 14:50 ISTMadam Chief Minister આજે રિલીઝ થશે, થિયેટરોમાં આવનારી બીજી ફિલ્મ
22nd January, 2021 11:16 ISTટીનાએ વેકેશન ક્યાં ઉજવ્યું?
21st January, 2021 20:19 ISTપંડ્યા સ્ટોર વર્તમાનની રામાયણ છે
21st January, 2021 20:14 IST