Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers Endgame: લીક થયો ફિલ્મનો આ મહત્વનો સીન, જુઓ

Avengers Endgame: લીક થયો ફિલ્મનો આ મહત્વનો સીન, જુઓ

09 April, 2019 01:06 PM IST |

Avengers Endgame: લીક થયો ફિલ્મનો આ મહત્વનો સીન, જુઓ

એવેન્જર્સ એન્ડગેમ

એવેન્જર્સ એન્ડગેમ


એવેન્જર્સ એન્ડગેમના રિલીઝ માટે ત્રણ અઠવાડિયાથી ઓછો સમય બાકી છે. આની પહેલા મેકર્સે સિનેમા કૉન ઈવેન્ટ દરમિયાન ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી. સ્ક્રીનિંગમાં ફિલ્મની શરૂઆતની દસ મિનિટની ક્લિપ જોવામાં આવી. તે ઉપરાંત ફિલ્મની એક ક્લિપ ઈન્ટરનેટ પર લીક થઈ છે.

યૂટ્યુબ પર લીક થયેલી આ ક્લિપમાં બધા બચેલા સુપરહીરોઝ એક કૅમેરામાં છે. આ દરમિયાન કેપ્ટન માર્વલ એમને કહે છે કે એમને થેનોસથી ઈન્ફિનિટી સ્ટોન પાછો પ્રાપ્ત કરવા બધાને ફરીથી જીવતા કરવાના રહેશે. એના પર બ્રૂસ બેનર કહે છે કે આ સંખ્યા બહુ જ ઓછી છે.



ટ્રેલરમાં થૉરની આવી એન્ટ્રી


બ્લેક વિડો ત્યારે પણ કહે છે કે તેમણે બધા શહીદો માટે કોશિશ કરવી જોઈએ. ત્યારે બ્રૂસ બેનર કહે છે કે શું ગેરેન્ટી છે કે તેઓ જીતી જશે. એના પર કેપ્ટન માર્વેલ કહે છે કે આ વખતે તેઓ તેમની સાથે છે. ત્યારે ટ્રેલરમાં થૉર અને કેપ્ટન માર્વલનો એક સીન આવે છે.

યૂઝર્સે આપ્યું આ રિએક્શન


એવેન્જર્સ એન્ડગેમને જોઈને ઘણા દર્શકોએ પોતાનું રિએક્શન આપ્યું છે. ફિલ્મના જર્નલિસ્ટે કહ્યું કે અમે એવેન્જર્સ એન્ડગેસના શરૂઆતની 6-7 મિનિટ જોઈ. આ ફૂટેજને જોયા બાદ અમને આ ફિલ્મ જોવા માટે ઉત્સાહ છે અને ઘણી આતુરતાથી એની રાહ જોઉ છું.

Whatsapp-channel Whatsapp-channel

09 April, 2019 01:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK