તું મોટો થઈને શું બનવા માગે છે?
મંગુ : શું પપ્પા?
ADVERTISEMENT
છગન : તું મોટો થઈને શું બનવા માગે છે?
મંગુ : ટીચર.
છગન : પણ બેટા, એના માટે તો ખૂબ અભ્યાસ કરવો પડે.
મંગુ : ના, પપ્પા. અમારા ટીચર તો બધું અમને જ પૂછ્યા કરે છે. ભણવું તો અમારે જ પડે છે.
ADVERTISEMENT