હજી તો તે કુંવારો છે

Published: 26th October, 2012 03:11 IST

ચંગુ ૨૫ માળના બિલ્ડિંગની છત પર જઈને ઊભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો : ચંગુજી, તમારી પત્ની મરી ગઈ છે.



ચંગુ દુ:ખી થઈને ત્યાંથી જ કૂદકો મારી દે છે. ઉપરથી નીચે પડતાં પહેલાં વચ્ચે જ તેને યાદ આવે છે કે હજી તો તે કુંવારો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK