ક્રિતી સૅનન તેની ‘બચ્ચન પાન્ડે’ માટે ફાઇનલ ટચ આપતી દેખાઈ રહી છે. તેણે સેટ પરનો ફોટો શૅર કર્યો છે. જેસલમેરમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસર અને ફરહાદ સામજી ડિરેક્ટર છે. ફિલ્મમાં અક્ષયકુમાર, જૅકલિન ફર્નાન્ડિસ અને અર્શદ વારસી પણ લીડ રોલમાં છે. ફિલ્મમાં અક્ષયકુમાર ગૅન્ગસ્ટરના રોલમાં દેખાશે જેને ઍક્ટર બનવું છે તો ક્રિતી જર્નલિસ્ટ બની છે. માયરાનું પાત્ર ભજવતી ક્રિતીને ડિરેક્ટર બનવું છે. બિહાઇન્ડ ધ સેટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી કે ‘ફાઇનલ ટચિસ. ‘ઍક્શન’ બોલાય એની અમુક સેકન્ડ્સ પહેલાં. એમાં થોડીક હું હોઉં છું, પરંતુ એમાં થોડી માયરા પણ હોય છે.’
Shilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
28th February, 2021 17:20 ISTકંગના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હૃતિકે
28th February, 2021 15:44 ISTબૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે: જાહ્નવી કપૂર
28th February, 2021 15:42 ISTગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને
28th February, 2021 15:40 IST