‘હરે રામા હરે ક્રિષ્ના ૨’ માટે હવે સદાબહાર હીરોને ઝીન્નત અમાન જેવી હૉટ હિરોઇનની તલાશ છે
દેવ આનંદની છેલ્લા બે દાયકામાં આવેલી મોટા ભાગની ફિલ્મોને કારમી નિષ્ફળતા મળી હોવા છતાં હાલમાં તેઓ ૧૯૭૧માં આવેલી સફળ ફિલ્મ ‘હરે રામ હરે ક્રિષ્ના’ની વાર્તાને આગળ વધારીને ‘હરે રામા હરે ક્રિષ્ના ૨’ બનાવવાનું આયોજન કરી રહ્યા છે. પોતાની આ ફિલ્મ વિશે વાત કરતાં દેવ આનંદે જણાવ્યું હતું કે તેમની પાસે ફિલ્મની પટકથા તૈયાર છે અને આ ફિલ્મ રીમેક નથી, પણ ઓરિજિનલ ફિલ્મની વાર્તાને આગળ વધારશે. અત્યારે તો મને મૂળ ફિલ્મની હિરોઇન ઝીનત અમાનને ટક્કર આપે એવી હિરોઇનની તલાશ છે.
શર્ટ-પૅન્ટ પહેરી હાથીભાઈ ક્યાં ચાલ્યા?
5th March, 2021 07:32 ISTકપિલ દેવનો રકૉર્ડ નહીં, પણ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ મારું લક્ષ્ય : ઇશાન્ત શર્મા
23rd February, 2021 11:35 ISTરણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ
20th February, 2021 16:58 ISTKrishna Shroffએ બિકિનીમાં ફ્લૉન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર, જુઓ ફોટો
18th February, 2021 15:49 IST