બૅન્ડસ્ટૅન્ડમાં બેસાડાશે દેવ આનંદની કાંસ્યપ્રતિમા
ADVERTISEMENT
યુટીવી સ્ટાર્સ દ્વારા અપાયેલી આ શ્રદ્ધાંજલિના પ્રતીક સમી પ્રતિમાને બાંદરાના બૅન્ડસ્ટૅન્ડમાં બેસાડીને ફિલ્મોમાં તેમના યોગદાનને ચિરસ્મરણીય બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
તસવીર : એએફપી
ADVERTISEMENT