Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીરની હરકતોથી દીપિકાની ચિંતા વધી

રણવીરની હરકતોથી દીપિકાની ચિંતા વધી

22 October, 2014 05:39 AM IST |

રણવીરની હરકતોથી દીપિકાની ચિંતા વધી

રણવીરની હરકતોથી દીપિકાની ચિંતા વધી


ranveer

જોકે થોડા દિવસ પહેલાં તમે ટોટલ ટાઇમપાસમાં વાંચ્યું હતું કે રણવીર પોતાના બાજીરાવના રોલ માટે કેટલાક દિવસ ઘર-પરિવારથી દૂર એકાંતમાં રહેવા ફાઇવસ્ટાર હોટેલમાં જતો રહ્યો હતો. પોતાના પાત્ર સાથે ન્યાય કરવા રણવીરે સંજયની સલાહને ગંભીરતાથી લીધી હતી જેને કારણે બીજું કોઈ નહીં પણ રણવીરની ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણનું ટેન્શન વધી ગયું છે. દીપિકાને એ વાતની ચિંતા છે કે રણવીરે બાજીરાવના પાત્ર માટે ટકલુ કરાવ્યું એ વાત તો ઠીક છે પણ તે પોતાના આ રોલને લઈને એટલો સિરિયસ છે કે તેને ક્યાંક મેન્ટલ સ્ટ્રેસ ન આવી જાય. વળી દીપિકા રણવીરને એમ પણ સમજાવી રહી હતી કે બાજીરાવના રોલને લઈને તે પોતાનો મસ્તીખોરવાળો સ્વભાવ ન બદલે, કારણ કે સંજય હંમેશાં તેના ઍક્ટરને કૅરૅક્ટરમાં આવવાનું જણાવતો જ હોય છે. રણવીરે ફિલ્મનું શૂટિંગ પ્રિયંકા સાથે શરૂ કરી દીધું છે; જ્યારે દીપિકા માર્ચ મહિનામાં આ પ્રોજેક્ટ સાથે જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2014 05:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK