પૂજા ભટ્ટની કૅબરેમાં ક્રિકેટર શ્રીસાન્ત

Published: 23rd November, 2014 05:15 IST

સ્પૉટ-ફિક્સિંગમાં ફસાયા બાદ ભારતીય ક્રિકેટ-ટીમનો ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્ત નજીકના સમયમાં બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.


પૂજા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ ફિલ્મ ‘કૅબરે’માં શ્રીસાન્તની સામે રિચા ચઢ્ઢાને સાઇન કરવામાં આવી છે જેમાં તે એક ડાન્સરની ભૂમિકા ભજવી રહી છે અને શ્રીસાન્ત તેના મલયાલી મેન્ટરનો રોલ કરી રહ્યો છે. શ્રીસાન્તને આ ફિલ્મ માટે સાઇનિંગ અમાઉન્ટના પાંચ લાખ રૂપિયા પણ અપાઈ ગયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK