Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ સાથે કામ કરવાનો મોકો જતો રહ્યો ચિત્રાંગદા પાસેથી

અમિતાભ સાથે કામ કરવાનો મોકો જતો રહ્યો ચિત્રાંગદા પાસેથી

20 April, 2014 12:27 AM IST |

અમિતાભ સાથે કામ કરવાનો મોકો જતો રહ્યો ચિત્રાંગદા પાસેથી

અમિતાભ સાથે કામ કરવાનો મોકો જતો રહ્યો ચિત્રાંગદા પાસેથી



હાલમાં જ અમિતાભ બચ્ચન અને રિશી કપૂર સાથેની તેની ફિલ્મ ‘પહલે આપ જનાબ’ બનાવવાનું એના ડિરેક્ટર સુધીર મિશ્રાએ ઑલમોસ્ટ માંડી વાળ્યું છે. બિગ બી અને ચિન્ટુબાબા સાથે ચમકીને બિગ લીગમાં આવી જવાનાં ખ્વાબ જોતી ચિત્રાંગદાને આ ઘટનાક્રમથી મોટો ફટકો પડ્યો છે.

છેલ્લે તો તે ‘ઇન્કાર’ અને ‘આઇ, મી ઔર મૈં’ જેવી ભૂલી જવા જેવી ફિલ્મોમાં દેખાયેલી.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2014 12:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK