Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બ્રાઝિલની ટીનેજરને વાંધાજનક ફોટો મોકલનાર મિકાસિંહની દુબઈમાં ધરપકડ

બ્રાઝિલની ટીનેજરને વાંધાજનક ફોટો મોકલનાર મિકાસિંહની દુબઈમાં ધરપકડ

28 December, 2018 05:35 PM IST |

બ્રાઝિલની ટીનેજરને વાંધાજનક ફોટો મોકલનાર મિકાસિંહની દુબઈમાં ધરપકડ

સિંગર મિકા સિંહ

સિંગર મિકા સિંહ


બ્રાઝિલની ટીનેજરને વાંધાજનક ફોટો મોકલવા બદલ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ટીમ સાથે ગયેલા સિંગર મિકા સિંહની દુબઈ પોલીસે ધરપકડ કરી છે. દુબઈમાં કૉન્સર્ટ માટે ગયેલા મિકા સિંહની ધરપકડ થઈ હોવાની બાબતને ટીમે સમર્થન આપ્યું હતું. બ્રાઝિલની ૧૭ વર્ષની ટીનેજરે મિકા સિંહ વિરુદ્ધ વાંધાજનક ફોટો અને મેસેજ મોકલ્યા હોવાની ફરિયાદ કરી હતી. મિકા સિંહને મધરાતે ત્રણ વાગ્યે પોલીસ લઈ ગઈ હતી. આ કેસની પૂછપરછ માટે તેને અબુ ધાબી લઈ જવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2018 05:35 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK