Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હ્રતિક રોશનના જન્મદિવસે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનું ઘોડાપૂર

હ્રતિક રોશનના જન્મદિવસે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનું ઘોડાપૂર

10 January, 2019 05:43 PM IST |

હ્રતિક રોશનના જન્મદિવસે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનું ઘોડાપૂર

#WhoIsHRITHIKROSHAN

#WhoIsHRITHIKROSHAN


હ્રતિક રોશનના જન્મદિવસે દેશભરના પ્રશંસકો સોશિયલ મીડિયા 

દ્વારા અભિનેતા પર પ્રેમ અને આશીર્વાદ વરસાવી રહ્યાં છે. લોકો વચ્ચે અભિનેતાની લોકપ્રિયતાના કારણે ભારતમાં ઈન્ટરનેટ પર #WhoIsHRITHIKROSHAN હેશટેગ સાથે #HappyBirthdayHrithikRoshan ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્રેન્ડમાં પ્રશંસકો અભિનેતાના વિભિન્ન ગુણો વિશે વાત કરતા જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે. ફેન્સે હ્રતિક વિશેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અલગ-અલગ ટ્વિટ કર્યા હતા.



 



દરેક ઉંમરના ફેન ધરાવતો હ્રિતિક રોશન માત્ર પ્રશંસકોના દિલ પર જ નહીં બોક્સ ઓફિસ પર પણ સમયાંતરે છાપ છોડતો રહ્યો છે. ફિલ્મોની વાત કરીએ તો હ્રિતિક અત્યારે તેની પહેલી બાયોપિક સુપર 30 સાથે મનોરંજન કરાવવા માટે તૈયાર છે. આ સિવાય યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં તે જોવા મળશે.

 

આ પણ વાંચો: અપના ટાઈમ આયેગા- રણવીરની ફિલ્મ ગલ્લી બૉયનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2019 05:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK