Bigg Boss 14: અલી બાદ આ બે કન્ટેસ્ટન્ટ્સ પણ થશે શૉથી બહાર, આ છે 4 ફાઈનાલિસ્ટ

Published: 2nd December, 2020 14:49 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અલી બાદ જ કવિતા કૌશિક પણ ટાસ્ક હારીને ઘરથી બેઘર થવાની છે અને ત્રીજું એવિક્શન જાસ્મિન ભસીન હશે

સલમાન ખાન
સલમાન ખાન

કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 13ની શરૂઆત એકદમ ધમાકેદાર જોવા મળી હતી. 3 ઑક્ટોબરથી શરૂ થયેલો શૉ બિગ-બૉસ 14માં શરૂઆતના દિવસ એટલા ખાસ નથી રહ્યા, પણ ધીરે-ધીરે ઘરના સ્પધર્કો વચ્ચે હરિફાઈ જોવા મળી હતી. આ બધા વચ્ચે ઘણા ટ્વિસ્ટ પણ જોવા મળ્યા અને સીનના પલટવાર પણ જોવા મળ્યા. હાલ શૉમાં ફિનાલે વીક ચાલી રહ્યો છે. આ સપ્તાહમાં ફક્ત 4 કન્ટેસ્ટન્ટ્સ જ ફિનાલેમાં પહોંચશે. જો આ સીઝન જોઈએ એવો સરળ નથી. એક બાદ એક કન્ટેસ્ટન્ટને ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. આજના એપિસોડમાં તમને હજી એક ટ્વિસ્ટ જોવા મળશે.

આ વખતે જાન્યુઆરીના પહેલા વીકને બદલે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં શૉનો ફિનાલે રાખવામાં આવ્યો છે. હાલ ઘરમાં 8 સદસ્યો છે, જેમાંથી 4 સદસ્યો જ ફાઈનાલિસ્ટ બનશે. તાજેતરમાં બિગ-બૉસે ઘરના બધા કન્ટેસ્ટન્ટ્સને એક ટાસ્ક આપ્યો હતો. એમાંથી સૌથી ખરાબ પ્રદર્શનના લીધે અલી ગોની અને જાસ્મિન ભસીનમાંથી કોઈ એકને ઘરથી બહાર જવું પડશે. અહેવાલ છે કે બન્નેએ પરસ્પર સમજૂતી દ્વારા નિર્ણય લીધો છે કે અલી ઘરથી બેઘર થશે. અલી બાદ જ કવિતા કૌશિક પણ ટાસ્ક હારીને ઘરથી બેઘર થવાની છે.

હાલ આવેલો 'ધ ખબરી'ના રિપોર્ટ અનુસાર અલી અને કવિતા કૌશિક બાદ ત્રીજું એવિક્શન જાસ્મિન ભસીન હશે. આ 'ધ ખબરી' પેજ અનુસાર એ કન્ફર્મ થઈ ગયું છે કે કવિતા કૌશિક અને જાસ્મિન ભસીન, અલી ઘરથી બેઘર થઈ રહ્યા છે.

જાણો કોણ હશે બિગ-બૉસ 14ના ફાઈનાલિસ્ટ

એજાઝ ખાને હાલમાં એક ટાસ્ક દરમિયાન ઈમ્યુનિટી સ્ટોન જીતીને પોતાની જાતને સીઝનના પહેલો ફાઈનાલિસ્ટ બનાવી દીધો છે. એ સિવાય રૂબીના દિલૈક, અભિનવ શુક્લા અને રાહુલલ વૈદ્ય પણ બિગ-બૉસની ટ્રોફી જીતવાની રેસમાં આગળ છે. અહેવાલ મુજબ નિક્કી તંબોલી પણ આ રેસથી બહાર થઈ ચૂકી છે.

આ શૉમાં શરૂઆતમાં ઘરના કન્ટેસ્ટન્ટ્સ સાથે ઘરમાં ચાર તોફાની સીનિયર્સ તરીકે સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન જોવા મળ્યા હતા. હવે શૉમાં ટૂંક સમયમાં માસ્ટર માઈન્ડ વિકાસ ગુપ્તા, કાશ્મીરા શાહ, રાહુલ મહાજન, રાખી સાવંત અને અર્શી ખાન ઘરમાં એન્ટ્રી મારવાના છે. આ સભ્યો આ સીઝનની ટ્રોફી અને ઈનામની રકમ જીતવાના પણ હકદાર રહેશે

'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ'ની સિઝન 14ની ત્રીજી ઓક્ટોબરથી ધમાકેદાર શરૂઆત થઈ હતી. શૉનાં સ્પર્ધકો ધીરે ધીરે ફોર્મમાં આવી રહ્યાં છે. બિગ બૉસ સિઝન 14માં શરૂઆતથી જ ઘરમાં જબરજસ્ત માહોલ જામ્યો છે. મેકર્સ પણ શોને એન્ટરટેઇનિંગ બનાવવાના સંભવ પ્રયાસ કરી રહ્યાં છે.

 • 1/30
  નિક્કી તંબોલી તામિલ, તેલુગુ ફિલ્મોમાં જાણીતું નામ છે.

  નિક્કી તંબોલી તામિલ, તેલુગુ ફિલ્મોમાં જાણીતું નામ છે.

 • 2/30
  બિગ-બૉસ 14 કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીએ સ્ટેજ પર એન્ટ્રી મારતા જ ધમાલ મચાવી દીધી હતી.

  બિગ-બૉસ 14 કન્ટેસ્ટન્ટ નિક્કી તંબોલીએ સ્ટેજ પર એન્ટ્રી મારતા જ ધમાલ મચાવી દીધી હતી.

 • 3/30
  પહેલા નિક્કીએ પ્રોમોમાં જોરદાર મસ્તી કરી અને બાદ સ્ટેજ પર સલમાન ખાન સાથે પણ ફ્લર્ટ કર્યું.

  પહેલા નિક્કીએ પ્રોમોમાં જોરદાર મસ્તી કરી અને બાદ સ્ટેજ પર સલમાન ખાન સાથે પણ ફ્લર્ટ કર્યું.

 • 4/30
  હવે બિગ બોસના પ્રેક્ષકોએ પણ સોશ્યલ મીડિયા પર અભિનેત્રી પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.

  હવે બિગ બોસના પ્રેક્ષકોએ પણ સોશ્યલ મીડિયા પર અભિનેત્રી પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.

 • 5/30
  ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં રહેનારી નિક્કી તંબોલી એક મૉડલ અને એક્ટ્રેસ છે.

  ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં રહેનારી નિક્કી તંબોલી એક મૉડલ અને એક્ટ્રેસ છે.

 • 6/30
  સાઉથની ફિલ્મોમાં પોતાની સારી ઓળખાણ બનાવી ચૂકી છે નિક્કી તંબોલી.

  સાઉથની ફિલ્મોમાં પોતાની સારી ઓળખાણ બનાવી ચૂકી છે નિક્કી તંબોલી.

 • 7/30
  તેણે ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સ માટે એડર્વટાઈઝ પણ કર્યું છે.

  તેણે ઘણી પ્રખ્યાત બ્રાન્ડ્સ માટે એડર્વટાઈઝ પણ કર્યું છે.

 • 8/30
  નિક્કીને સૌથી વધારે ઓળખ ત્યારે મળી જ્યારે તે રાઘવ લૉરેન્સની ફિલ્મ કંચના-3માં કામ કર્યું હતું.

  નિક્કીને સૌથી વધારે ઓળખ ત્યારે મળી જ્યારે તે રાઘવ લૉરેન્સની ફિલ્મ કંચના-3માં કામ કર્યું હતું.

 • 9/30
  એ સિવાય નિક્કીએ 'Theepara Meesam', 'Chikati Gadilo' અને 'Chithakotudu'માં પણ કામ કર્યું છે.

  એ સિવાય નિક્કીએ 'Theepara Meesam', 'Chikati Gadilo' અને 'Chithakotudu'માં પણ કામ કર્યું છે.

 • 10/30
  નિક્કી તંબોલી 21 ઑગસ્ટ 1996ના રોજ ઔરંગાબાદમાં જન્મી છે. હાલ તે 24 વર્ષની છે.

  નિક્કી તંબોલી 21 ઑગસ્ટ 1996ના રોજ ઔરંગાબાદમાં જન્મી છે. હાલ તે 24 વર્ષની છે.

 • 11/30
  નિક્કીને બાળપણથી જ એક્ટ્રેસ બનવુ હતું.

  નિક્કીને બાળપણથી જ એક્ટ્રેસ બનવુ હતું.

 • 12/30
  ઔરંગાબાદથી સ્કૂલ અને કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ નિક્કીએ મૉડલિંગની શરૂઆત કરી.

  ઔરંગાબાદથી સ્કૂલ અને કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ નિક્કીએ મૉડલિંગની શરૂઆત કરી.

 • 13/30
  કંચના-3માં કામ કર્યા બાદ નિક્કીની કિસ્મત બદલાઈ ગઈ.

  કંચના-3માં કામ કર્યા બાદ નિક્કીની કિસ્મત બદલાઈ ગઈ.

 • 14/30
  નિક્કીએ સલમાન ખાનને જણાવ્યું કે તે હાલ સિંગલ છે અને ઘણા છોકરાઓના દિલ તે તોડી ચૂકી છે.

  નિક્કીએ સલમાન ખાનને જણાવ્યું કે તે હાલ સિંગલ છે અને ઘણા છોકરાઓના દિલ તે તોડી ચૂકી છે.

 • 15/30
  સૂત્રથી મળેલી જાણકારી અનુસાર બિગ-બૉસ 13ના સમયે તે સિદ્ધાર્થ શુક્લાની મોટી ફૅન હતી.

  સૂત્રથી મળેલી જાણકારી અનુસાર બિગ-બૉસ 13ના સમયે તે સિદ્ધાર્થ શુક્લાની મોટી ફૅન હતી.

 • 16/30
  નિક્કીને બિગ-બૉસ સીઝન 7ની વિનર ગૌહર ખાન પણ ઘણી પસંદ છે.

  નિક્કીને બિગ-બૉસ સીઝન 7ની વિનર ગૌહર ખાન પણ ઘણી પસંદ છે.

 • 17/30
  નિક્કીને બિગ-બૉસ 13 સીઝન માટે પણ અપ્રોચ કરવામાં આવી હતી. પણ તે સમયે સાઉથની ફિલ્મમાં વ્યસ્ત હતી.

  નિક્કીને બિગ-બૉસ 13 સીઝન માટે પણ અપ્રોચ કરવામાં આવી હતી. પણ તે સમયે સાઉથની ફિલ્મમાં વ્યસ્ત હતી.

 • 18/30
  નિક્કી તંબોલી બિગ-બૉસની સૌથી મોટી ફૅન છે. તેણે દરેક સીઝન જોઈ છે.

  નિક્કી તંબોલી બિગ-બૉસની સૌથી મોટી ફૅન છે. તેણે દરેક સીઝન જોઈ છે.

 • 19/30
  નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે અને તે હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

  નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે અને તે હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

 • 20/30
  નિક્કી તંબોલીની એન્ટ્રીએ સલમાન ખાન અને બિગ-બૉસના ફૅન્સનું દિલ જીતી લીધું છે.

  નિક્કી તંબોલીની એન્ટ્રીએ સલમાન ખાન અને બિગ-બૉસના ફૅન્સનું દિલ જીતી લીધું છે.

 • 21/30
  તેણે દિલબર સૉન્ગ પર ધમાકેદાર પર્ફોર્મન્સ કરીને દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરી લીધા છે.

  તેણે દિલબર સૉન્ગ પર ધમાકેદાર પર્ફોર્મન્સ કરીને દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરી લીધા છે.

 • 22/30
  યૂઝર્સ નિક્કીને જોઈને કહીં રહ્યા છે કે તે બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલની જેમ બનવાની કોશિશ કરી રહી છે.

  યૂઝર્સ નિક્કીને જોઈને કહીં રહ્યા છે કે તે બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલની જેમ બનવાની કોશિશ કરી રહી છે.

 • 23/30
  બિગ-બૉસમાં એન્ટ્રી માર્યા બાદ નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રેન્ડ થવા લાગી છે.

  બિગ-બૉસમાં એન્ટ્રી માર્યા બાદ નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રેન્ડ થવા લાગી છે.

 • 24/30
  નિક્કીની સેક્સી અને બૉલ્ડ તસવીરો જોઈને ફૅન્સ એના દીવાના બની જાય છે.

  નિક્કીની સેક્સી અને બૉલ્ડ તસવીરો જોઈને ફૅન્સ એના દીવાના બની જાય છે.

 • 25/30
  શૉ શરૂ થઈને હજી બે દિવસ જ થયાને નિક્કીના નખરા પણ શરૂ થઈ ગયા છે.

  શૉ શરૂ થઈને હજી બે દિવસ જ થયાને નિક્કીના નખરા પણ શરૂ થઈ ગયા છે.

 • 26/30
  એની ગ્લેમરસ અને સેક્સી તસવીરો જોઈને ફૅન્સ એના પર ફિદા થઈ ગયા છે.

  એની ગ્લેમરસ અને સેક્સી તસવીરો જોઈને ફૅન્સ એના પર ફિદા થઈ ગયા છે.

 • 27/30
  સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે અને સુંદર ફોટોઝથી લોકોને પોતાની તરફ આકર્ષી લે છે.

  સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ છે અને સુંદર ફોટોઝથી લોકોને પોતાની તરફ આકર્ષી લે છે.

 • 28/30
  અંગત જીવનની વાત કરીએ તો નિક્કી તંબોલી અને મુંબઈના ડીજે રોહિત ગિદાને ડેટિંગ અફવાઓ પણ ચર્ચામાં રહી છે.

  અંગત જીવનની વાત કરીએ તો નિક્કી તંબોલી અને મુંબઈના ડીજે રોહિત ગિદાને ડેટિંગ અફવાઓ પણ ચર્ચામાં રહી છે.

 • 29/30
  હાલ શૉમાં નિક્કી અને સારા ગુરૂપાલ વચ્ચે જોરદાર ઝઘડો થતો જોવા મળવાનો છે.

  હાલ શૉમાં નિક્કી અને સારા ગુરૂપાલ વચ્ચે જોરદાર ઝઘડો થતો જોવા મળવાનો છે.

 • 30/30
  ટીવી જગતમાંથી, જાસ્મિન ભસીન, એજાઝ ખાન, રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા, પાવિત્રા પુનિયા અને નિશાંત સિંહ મલકાની જેવા કલાકારો 'બિગ બૉસ 14'નો ભાગ છે.

  ટીવી જગતમાંથી, જાસ્મિન ભસીન, એજાઝ ખાન, રૂબિના દિલૈક અને અભિનવ શુક્લા, પાવિત્રા પુનિયા અને નિશાંત સિંહ મલકાની જેવા કલાકારો 'બિગ બૉસ 14'નો ભાગ છે.

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK