Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 14: શૉમાં દેખાશે કોરોનાની અસર, આ લોકોની હશે ગેરહાજરી

Bigg Boss 14: શૉમાં દેખાશે કોરોનાની અસર, આ લોકોની હશે ગેરહાજરી

02 October, 2020 05:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss 14: શૉમાં દેખાશે કોરોનાની અસર, આ લોકોની હશે ગેરહાજરી

સલમાન ખાન

સલમાન ખાન


કોરોના મહામારી બાદના ‘ન્યૂ નોર્મલ’માં બિગ બૉસ 14ના કોન્ટેસ્ટન્ટ્સે ઓપનિંગ એપિસોડમાં લાઈવ પર્ફોમન્સની બદલે એડવાન્સમાં જ તેમણે ડાન્સ એક્ટ કર્યો હતો. હાલમાં પાર્ટીસીપન્સ્ટ્સ ક્વૉરન્ટિન છે, જેમને બિગ બૉસના ઘરમાં આવતા પહેલા ફરી કોવિડ-19 ટેસ્ટ કરાવવો પડશે.

શોના હોલ્ટ સલમાન ખાને ઘરના ઈન્ટિરિયર્સનો વીડિયો લીધો છે. જ્યારે સલમાન ખાન પાર્ટીસીપન્ટ્સની ઓળખાણ કરશે ત્યારે પ્રેક્ષકો નહી હોય. રાધે મા, જાસ્મીન ભાસીન અને રાહુલ વૈદ્ય બિગ બૉસના ઘરમાં દેખાશે એવી અટકળો છે.



 
 
 
View this post on Instagram

#BiggBoss14 coming to you this weekend...

A post shared by Salman Khan (@beingsalmankhan) onOct 1, 2020 at 7:19am PDT


‘અબ પલ્ટેગા સીન, ક્યોંકી બિગ બૉસ દેગા 2020 કો જવાબ’ આ કેમ્પેઈન ઉપર ખાસ ધ્યાન આપીને ચેનલની યોજના ડિજિટલ માધ્યમે વર્ચસ્વ વધારવાની છે. બિગ બૉસ મિમ્સની માઈક્રોસાઈટથી લઈને યુજીસી મ્યુઝીક વીડિયો જોવા મળશે, જેની બિગ બૉસના ફેન આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


આવતી કાલથી આ શો શરૂ થશે. સોમવારથી શુક્રવાર રાત્રે સાડા દસ વાગ્યે અને શનિવાર અને રવિવાર રાત્રે નવ વાગ્યે કલર્સ અ સ્ટ્રીમિંગ પાર્ટનર વૂટ સિલેક્ટમાં જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2020 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK