Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બીગ બી ઉદ્દઘાટન કરશે ફિલ્મ-ફેસ્ટિવલનું,રજનીકાન્તને મળશે અવૉર્ડ

બીગ બી ઉદ્દઘાટન કરશે ફિલ્મ-ફેસ્ટિવલનું,રજનીકાન્તને મળશે અવૉર્ડ

13 November, 2014 05:24 AM IST |

બીગ બી ઉદ્દઘાટન કરશે ફિલ્મ-ફેસ્ટિવલનું,રજનીકાન્તને મળશે અવૉર્ડ

બીગ બી ઉદ્દઘાટન કરશે ફિલ્મ-ફેસ્ટિવલનું,રજનીકાન્તને મળશે અવૉર્ડ







ફેસ્ટિવલમાં અમિતાભ બચ્ચન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે જ્યારે રજનીકાન્તને ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યરનો સેન્ટિનરી અવૉર્ડ એનાયત કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં જુદી-જુદી કૅટેગરીઓમાં ૭૫ દેશોની ૧૭૯ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડિયન પૅનોરમા વિભાગમાં ૪૧ ફીચર અને નૉન-ફીચર ફિલ્મો સામેલ છે. આ ફેસ્ટિવલનું ફોકસ નૉર્થઈસ્ટ વિસ્તાર છે અને ત્યાંની ૭ ફિલ્મો પણ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થશે.



Whatsapp-channel Whatsapp-channel

13 November, 2014 05:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK