Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બૅડ‍્‌મિન્ટન નહીં, પણ ભાભીજી ઘર પર હૈ

બૅડ‍્‌મિન્ટન નહીં, પણ ભાભીજી ઘર પર હૈ

22 May, 2020 08:02 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

બૅડ‍્‌મિન્ટન નહીં, પણ ભાભીજી ઘર પર હૈ

બૅડ‍્‌મિન્ટન નહીં, પણ ભાભીજી ઘર પર હૈ


વિભૂતિ, અંગૂરીભાભી, મનમોહન તિવારી અને અનીતા એમ ચાર કૅરૅક્ટર વચ્ચે ધમાલ બૅડ‍્‌મિન્ટનની સુપરહિટ સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ની નવી વાર્તાઓ આખું દેશ મિસ કરે છે, પણ મજાની વાત એ છે કે એ દર્શકોમાં ઇન્ડિયાની એક બૅડ‍્‍મિન્ટન સ્ટાર સાઇના નેહવાલ પણ છે. લૉકડાઉનના આ દિવસોમાં સાઇના નેહવાલને બૅડ‍્‍મિન્ટન કોર્ટ કે પોતાનું રૅકેટ કે શટલ યાદ નથી આવતાં, પણ ‘ભાભીજી ઘર પર હૈ’ના નવા

એપિસોડ અને વિભૂતિ એટલે કે આસિફ શેખ બહુ યાદ આવે છે.



આસિફ શેખે જે ફિલ્મોમાં ઍક્ટિંગ કરી હતી એ ફિલ્મોનું એક કોલાઝ બનાવીને પોતાના ટ્વિટર-હૅન્ડલ પર અપલોડ કર્યું કે થોડી વારમાં સાઇના નેહવાલે એ પોસ્ટર પર રીટ્વિટ કરીને લખ્યું કે અત્યારે તે ‘ભાભીજી ઘર પર હૈ’ના ફ્રેશ એપિસોડને હું ખૂબ મિસ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2020 08:02 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK