ડ્રીમ ગર્લ હવે હૉન્ગ કૉન્ગમાં

Published: Nov 15, 2019, 10:29 IST | Mumbai

આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’ને હવે પાંચ ડિસેમ્બરે હૉન્ગ કૉન્ગમાં રિલીઝ કરવામાં આવશે. એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં આયુષ્માનની સાથે નુશરત ભરુચા અને અનુ કપૂરે પણ કામ કર્યું હતું.

આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’ને હવે પાંચ ડિસેમ્બરે હૉન્ગ કૉન્ગમાં રિલીઝ કરવામાં આવશે. એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં આયુષ્માનની સાથે નુશરત ભરુચા અને અનુ કપૂરે પણ કામ કર્યું હતું. ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૧૪૨.૨૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ડિસ્ટ્રીબ્યુશનનો રાઇટ ધરાવતા ઝી સ્ટુડિયોસ ઇન્ટરનૅશનલે હૉન્ગ કૉન્ગમાં આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન માટે MM2 સાથે પાર્ટનરશિપ કરી છે. ‘બરફી’, ‘દંગલ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’ અને ‘હિચકી’ બાદ હૉન્ગ કૉન્ગમાં ઇન્ડિયન ફિલ્મને સારું માર્કેટ મળી રહ્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK