Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > નેટફ્લિક્સ પર આવશે અનુરાગ કશ્યપની 'ચૉક્ડ: પૈસા બોલતા હૈ'

નેટફ્લિક્સ પર આવશે અનુરાગ કશ્યપની 'ચૉક્ડ: પૈસા બોલતા હૈ'

20 May, 2020 07:21 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

નેટફ્લિક્સ પર આવશે અનુરાગ કશ્યપની 'ચૉક્ડ: પૈસા બોલતા હૈ'

નેટફ્લિક્સ પર આવશે અનુરાગ કશ્યપની 'ચૉક્ડ: પૈસા બોલતા હૈ'


ઍમેઝૉન પ્રાઇમ નવી ફિલ્મોના પ્રીમિયર પર આવી ગયું છે ત્યારે નેટફ્લિક્સ પણ હવે પોતાની ઓરિજિનલ ફિલ્મ રેન્જમાં હવે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ચૉક્ડ  પૈસા બોલતા હૈ’ રિલીઝ કરશે. અનુરાગ કશ્યપની આ ડાર્ક ફિલ્મના સેન્ટરમાં મિડલ ક્લાસ હાઉસવાઇફ છે. ‘ચૉક્ડ ઃ પૈસા બોલતા હૈ’માં હાઉસવાઇફ સરિતા પિલ્લઈનું લીડ કૅરૅક્ટર સિયામી ખેરે કર્યું છે તો રોશન મૅથ્યુએ સરિતાના હસબન્ડ સુશાંત પિલ્લઈનું કૅરૅક્ટર કરે છે.

સરિતા પિલ્લઈના પોતાનાં અઢળક સપનાં છે, પણ મિડલ ક્લાસ હોવાને લીધે તેનાં એ સપનાં પૂરાં નથી થઈ રહ્યાં. અધૂરાં સપનાંઓ વચ્ચે સરિતા પિલ્લઈ ધૂંધવાટ વચ્ચે જીવન જીવી રહી છે અને એક



દિવસ તેને વિચાર આવે છે કે આ રીતે હેરાન થવા કરતાં તો બહેતર છે કે પૈસાની સગવડ કરવી જોઈએ. સરિતા પિલ્લઈ હવે પૈસાની વેતરણમાં લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 07:21 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK