Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જૅકી શ્રોફ અને અનિલ કપૂર સાથેની ફિલ્મ પર કામ કરી રહ્યાં છે સુભાષ ઘઈ

જૅકી શ્રોફ અને અનિલ કપૂર સાથેની ફિલ્મ પર કામ કરી રહ્યાં છે સુભાષ ઘઈ

29 June, 2019 12:43 PM IST | મુંબઈ

જૅકી શ્રોફ અને અનિલ કપૂર સાથેની ફિલ્મ પર કામ કરી રહ્યાં છે સુભાષ ઘઈ

સુભાષ ઘઈ

સુભાષ ઘઈ


સુભાષ ઘઈએ જણાવ્યું હતું કે તેઓ જૅકી શ્રોફ અને અનિલ કપૂર સાથેની ફિલ્મની સ્ટોરી પર કામ કરી રહ્યા છે. દર્શકો ફરી આ બન્નેની જોડીને એકસાથે પડદા પર જોઈ શકશે. જૅકી શ્રોફ હાલમાં ‘સાહો’માં બિઝી છે. અનિલ કપૂર ‘તખ્ત’ અને ‘મલંગ’માં વ્યસ્ત છે.

anil-kapoor



આગામી ફિલ્મ વિશે વિસ્તારમાં જણાવતાં સુભાષ ઘઈએ કહ્યું હતું કે ‘અમે હાલમાં ફિલ્મની સ્ટોરી પર કામ કરી રહ્યા છીએ. ફિલ્મની સ્ક્રિપ્ટિંગ જ્યારે પૂરી થશે ત્યાર બાદ અમે એના પ્રોડક્શન પર ધ્યાન આપીશું. મારું માનવું છે કે ફિલ્મની સ્ટોરી ખરેખર સારી બનવાની છે એથી એને જરૂર બનાવીશું.


આ પણ વાંચો : મારી ઇચ્છા છે કે જૅકી શ્રોફ ટાઇગરના પિતા તરીકે ઓળખાય: ટાઇગર શ્રોફ

મારા મતે આ એક સુંદર ફિલ્મ બનવાની છે. લોકોએ અત્યાર સુધી જૅકી શ્રોફ અને અનિલ કપૂરને યુવાન જોયા હતા. આ ફિલ્મમાં આ બન્ને નાનાં બાળક તરીકે જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2019 12:43 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK