Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શૂટિંગ કરવાની જગ્યાએ ક્રિકેટ રમે છે ઇરફાન

શૂટિંગ કરવાની જગ્યાએ ક્રિકેટ રમે છે ઇરફાન

27 April, 2019 10:13 AM IST | ઉદયપુર

શૂટિંગ કરવાની જગ્યાએ ક્રિકેટ રમે છે ઇરફાન

ઇરફાન ખાન

ઇરફાન ખાન


ડિરેક્ટર હોમી અડાજણિયાએ ‘અંગ્રેઝી મીડિયમ’નું શૂટિંગ કરવાની રિક્વેસ્ટ ઇરફાનને કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ઉદયપુરમાં ચાલી રહ્યું છે. ઇરફાનને એક મિઠાઈની દુકાનનો માલિક દેખાડવામાં આવશે. ફિલ્મનાં સેટ પરથી વિવિધ ફોટોઝ સોશ્યલ મીડિયા પર આવી રહ્યા છે. ડિરેક્ટર હોમી અડાજણિયા અને ઇરફાનની વચ્ચેની મજાક મસ્તી આ ફોટોઝ દ્વારા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં હવે કરીના કપૂર ખાનની પણ એન્ટ્રી થઈ છે. કરીના એક પોલીસની ભૂમિકામાં જોવા મળશે. ઇરફાનની દીકરીના પાત્રમાં રાધિકા મદન દેખાશે.

આ પણ વાંચો: અંગ્રેઝી મીડિયમ માટે કરીના પર્ફેક્ટ છે : દિનેશ વિજન



‘અંગ્રેઝી મીડિયમ’ ૨૦૧૭માં આવેલી ‘હિન્દી મીડિયમ’ની સીક્વલ છે. સેટ પરનો એક ફોટો ઇન્સ્ટા સ્ટોરી પર શૅર કરીને હોમી અડાજણિયાએ કૅપ્શન આપી હતી કે પ્લીઝ, હવે આપણે શૂટિંગ કરી શકીએ છીએ?


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 10:13 AM IST | ઉદયપુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK