Pkની ફસ્ર્ટ કૉપી શાહરૂખ અને સલમાનને દેખાડશે આમિર

Published: 5th December, 2014 05:42 IST

તાજેતરમાં દિલ્હીમાં ‘આપકી અદાલત’ની ૨૧ વર્ષની ઉજવણીમાં આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાનની દુર્લભ ત્રિપુટી ભેગી થઈ એ પછી ત્રણે વચ્ચેનું બૉન્ડિંગ હજી આગળ વધવાનું છે.


જાણવા મળ્યું છે કે આમિર પોતાની આગામી ફિલ્મ Pkની પહેલી કૉપી શાહરૂખ અને સલમાનને દેખાડવા માગે છે જેથી તે તેમનો ફીડબૅક મેળવી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK