આલિયા ભટ્ટનો ધ્યાન ખેંચવાનો નવો નુસખો

Published: 8th December, 2012 08:33 IST

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં પ્રવેશેલી આલિયા ભટ્ટે હવે આ ફિલ્મની ચર્ચા શાંત થઈ ગયા બાદ બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા નવો નુસખો અપનાવ્યો હતો.




તાજેતરમાં આલિયા એક કાર્યક્રમમાં લગભગ આખી પીઠ દેખાય એવો ડ્રેસ પહેરીને આવી હતી અને આ રીતે તે તરત જ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK