Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતથી એક લાખની સાડી મંગાવી આમના શરીફે

ગુજરાતથી એક લાખની સાડી મંગાવી આમના શરીફે

26 October, 2019 12:38 PM IST | મુંબઈ

ગુજરાતથી એક લાખની સાડી મંગાવી આમના શરીફે

આમના શરીફ

આમના શરીફ


આમના શરીફે ગુજરાતથી ખાસ હૅન્ડમૅડ ઘરચોલા સાડી મગાવી છે. સ્ટાર પ્લસ પર આવતાં શો ‘કસૌટી ઝિંદગી કી’માં આમના શરીફ હાલમાં કમોલીકાનું પાત્ર ભજવી રહી છે. આ પાત્ર પહેલાં હિના ખાન ભજવી રહી હતી. હિનાના જવા બાદ આમનાને પસંદ કરવામાં આવી છે. આમનાને તેની ફ્રેન્ડ દ્રારા આ સાડી વિશે ખબર પડી હતી, જેની કિંમત એક લાખ રૂપિયા છે. આ વિશે આમનાએ કહ્યું હતું કે ‘નવરાત્રી દરમ્યાન મારી એક ક્લોઝ ફ્રેન્ડ આ સાડી વિશે વાત કરી રહી હતી. ત્યાર બાદ મેં આ સાડી જોઈ અને એ ખરીદવાનું નક્કી કરી લીધુ હતુ. ગુજરાતમાં એકદમ ઑથેન્ટિક સાડી મળે છે.
હું એ શોધી રહી હતી અને મને એ મળી હોવાથી એ મગાવી રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 12:38 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK