આમિરનું ફાટેલું જૅકેટ, રાનીનાં વિચિત્ર સૅન્ડલ
ADVERTISEMENT
આ પાર્ટીમાં ફિલ્મના કલાકારો આમિર ખાન, રાની મુખરજી અને કરીના કપૂરે હાજરી આપી હતી. આ પાર્ટીમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ ગણાતો આમિર ખાન નવી સ્ટાઇલ અપનાવીને ફાટેલું જૅકેટ પહેરીને આવ્યો હતો અને બીજી તરફ રાનીએ બે અલગ-અલગ રંગનાં હીલવાળાં સૅન્ડલ પહેરીને વિચિત્ર સ્ટાઇલ-સ્ટેટમેન્ટ અપનાવ્યું હતું.
તસવીરો : સત્યજિત દેસાઈ