જર્મનીએ અણ્ણા હજારે માટે મશીન સોધ્યું

Published: 26th December, 2012 03:12 IST

અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સંદર્ભે જર્મનીમાં એક મશીનની શોધ થઈ, જેની સામે ઊભા રહેવાથી ભ્રષ્ટ લોકો તરત પકડાઈ જાય.

આ મશીન પ્રથમ જર્મનીમાં ટ્રાયલ માટે મુકાયું. ૨૦ ભ્રષ્ટ લોકો પકડાઈ ગયા. અમેરિકામાં ટ્રાયલ લીધી, ૨૫ ભ્રષ્ટ લોકો પકડાઈ ગયા. બ્રિટનમાં ૩૦ લોકો ઝડપાઈ ગયા. હવે જર્મનીના લોકોને થયું કે ઇન્ડિયામાં અણ્ણા હઝારે ઉપવાસ કરી રહ્યા છે તો ત્યાં મોકલીએ. પરિણામ : મશીન જ ચોરાઈ ગયું.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK