Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > Anjali Barot: જ્યારે સિરિઝના આ દ્રશ્ય માટે ડાયરેક્ટરે કોઇ સૂચના નહોતી આપી

Anjali Barot: જ્યારે સિરિઝના આ દ્રશ્ય માટે ડાયરેક્ટરે કોઇ સૂચના નહોતી આપી

25 January, 2021 01:00 IST |

અંજલી બારોટનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એક સરસ ક્વોટેશન ધરાવે છે તે કહે છે કે, 'છોટી આંખે, બડે સપને'... ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં અંજલી બારોટે શૅર કરી એ વાતો કે કેવી રીતે હર્ષદ મહેતાની પત્નીનો રોલ કરીને રાતોરાત કારકિર્દીની ગાડી વધુ ગતિથી દોડવા માંડી અને એ પણ જણાવ્યું જ્યારે હર્ષદ મહેતાના મૃત્યુના દ્રશ્યમાં કોઇ પણ ડાયરેક્શન નહોતું મળ્યું ત્યારે એક્ટિંગ કેવી રીતે કરી. 

25 January, 2021 01:00 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK