Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sanjay Kapoor

લેખ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અનિલ કપૂરનાં મમ્મીનાં અસ્થિ વિસર્જિત કરવામાં આવ્યાં

નિર્મલ કપૂરનું બીજી મેએ નિધન થયું હતું

10 May, 2025 08:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન ગૌરી સ્પ્રૅટ સાથે અનિલ કપૂરના ઘરે પહોંચ્યો

અનિલ કપૂરના ઘરે આમિર અને ગૌરી પહોંચ્યાં દિલસોજી પાઠવવા

બોની, અનિલ અને સંજય કપૂરનાં માતા નિર્મલ કપૂરનું શુક્રવારે લાંબી બીમારી પછી અવસાન થયું હતું. તેમને લાંબા સમયથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા હતી અને છેલ્લા કેટલાક સમયથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

06 May, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: મિડ-ડે

અનિલ અને બોની કપૂરની માતા નિર્મલ કપૂરનું અવસાન, કપૂર પરિવાર શોકમાં ગરકાવ

Anil and Boney Kapoor`s mother Nirmal Kapoor passes away: તેમનો સૌથી નાનો પુત્ર સંજય કપૂર પણ એક અભિનેતા છે, જ્યારે તેમના મોટા પુત્ર બોની કપૂરે છેલ્લા કેટલાક દાયકાઓમાં બૉલિવુડની કેટલીક સૌથી મોટી હિટ ફિલ્મો આપી છે.

02 May, 2025 08:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શનાયા કપૂર

સ્ટુડન્ટ ઑફ ધ યર 3માં શનાયા કપૂરનો ડબલ રોલ

પહેલી ફિલ્મ તૂ યા મૈંના ટીઝરમાં તેની ઍક્ટિંગ લોકોને પસંદ પડી રહી છે

30 March, 2025 08:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

નિર્મલ કપૂરના અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ ખાતે સેલિબ્રિટીઝ પહોંચ્યા (તસવીરો: મિડ-ડે)

Photos: અનિલ કપૂરની માતાના અંતિમ સંસ્કારમાં કરણ જોહર, અરબાઝ ખાન અને અન્ય સેલેબ્સ

અભિનેતા અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરના પાર્થિવ શરીરને શનિવારે ફૂલોથી શણગારેલી એમ્બ્યુલન્સમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યું હતું. અંતિમ સંસ્કાર માટે સમગ્ર કપૂર પરિવાર સ્મશાનગૃહ પહોંચ્યો હતો, અને ફિલ્મ જગતના ઘણા મિત્રો, જેમાં અનુપમ ખેર, અયાન મુખર્જી અને અરબાઝ ખાનનો સમાવેશ થાય છે, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

04 May, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભાગ્યશ્રીએ શૅર કરેલી તસવીરોનો કૉલાજ

ભાગ્યશ્રીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ઉજવ્યો જન્મિદવસ, જુઓ તસવીરો

સલમાન ખાનની ફિલ્મ `મૈંને પ્યાર કિયા` ફેમ એક્ટ્રેસ ભાગ્યશ્રી 23 ફેબ્રુઆરીના રોજ 55 વર્ષની થઈ ચૂકી છે. ભાગ્યશ્રીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ભાગ્યશ્રીએ પોતાના જન્મદિવસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે જે વાયરલ થઈ રહી છે જુઓ તસવીરો...

26 February, 2024 11:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન, અરબાઝ ખાન બર્થ-ડે ગર્લ શુરા ખાન સાથે, ચંકી પાન્ડે

Sshura Khan Birthday : પતિ અરબાઝે આપી જબરજસ્ત પાર્ટી, જુઓ તસવીરો

અભિનેતા-ફિલ્મ નિર્માતા અરબાઝ ખાન (Arbaaz Khan)ની પત્ની અને મેક-અપ આર્ટિસ્ટ શુરા ખાન (Sshura Khan)નો ગઈકાલે જન્મદિવસ હતો. ગુરુવારે શુરા ખાન ૩૧ વર્ષની થઈ  (Sshura Khan Birthday) ત્યારે તેના પતિએ તેના માટે એક ગ્રાન્ડ પાર્ટી આપી હતી જેમાં દંપતીના પરિવાર અને મિત્રોએ હાજરી આપી હતી. (તસવીરો : યોગેન શાહ)

19 January, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સતીશ કૌશિકના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના મુંબઈના નિવાસ સ્થાનેથી લઈ જવામાં આવ્યો હતો

RIP Satish Kaushik : અભિનેતાના અંતિમ સસ્કારમાં સેલેબ્ઝે આપી અશ્રુભીની વિદાય

સતીશ કૌશિકના અંતિમ સંસ્કારમાં ગઈ કાલે તેમની છેલ્લી ઝલક જોવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટીઝ પહોંચી હતી. સૌકોઈએ તેમને અશ્રુભીની વિદાય આપી હતી. સતીશ કૌશિકના પરિવારને સાંત્વના આપવા માટે બોલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર હતાં.  (તસવીરો : યોગેન શાહ, આશિષ રાણે)

10 March, 2023 12:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

શુરાએ અરબાઝ ખાનનું બર્થ ડે સેલિબ્ર્શન મિસ કર્યું, રવિના ટંડન, ચંકી પાંડે...

શુરાએ અરબાઝ ખાનનું બર્થ ડે સેલિબ્ર્શન મિસ કર્યું, રવિના ટંડન, ચંકી પાંડે...

અરબાઝ ખાને તાજેતરમાં જ તેનો 57મો જન્મદિવસ ઉજવ્યો, અને અભિનેતાએ તેના નજીકના મિત્રો માટે બોલાવ્યા હતા. આ સેલિબ્રેશનમાં સંજય કપૂર, ચંકી પાંડે, રવિના ટંડન અને રાશા થડાનીએ હાજરી આપી હતી, પણ અરબાઝ ખાનની પત્ની શુરા ખાને તેમાં આવી નહોતી. વધુ માટે વીડિયો જુઓ.

06 August, 2024 05:13 IST | Mumbai
વિજય વર્મા: નેટફ્લિક્સે મને આ દિવસોમાં મર્ડર મુબારકને લઈને ખૂબ વ્યસ્ત રાખ્યો

વિજય વર્મા: નેટફ્લિક્સે મને આ દિવસોમાં મર્ડર મુબારકને લઈને ખૂબ વ્યસ્ત રાખ્યો

વિજય વર્મા, પંકજ ત્રિપાઠી, સંજય કપૂર, ટિસ્કા ચોપરા સ્ટારર `મર્ડર મુબારક` નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. મુંબઈમાં 29 ફેબ્રુઆરીએ આયોજિત નેટફલિકસ ઈવેન્ટમાં `જાને જાન` સ્ટાર વિજય વર્માએ મીડિયાને જણાવ્યું કે તે એક વકીલનું પાત્ર ભજવી રહ્યો છે જે પ્રો બોનો કેસ લડે છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, ડિમ્પલ કાપડિયા પણ છે.

02 March, 2024 05:46 IST | Mumbai
ઇન્દ્ર કુમારની દીકરી શ્વેતાના લગ્નમાં માધુરી, અનિલ કપૂર સહિત સેલેબ્સનો જમાવડો

ઇન્દ્ર કુમારની દીકરી શ્વેતાના લગ્નમાં માધુરી, અનિલ કપૂર સહિત સેલેબ્સનો જમાવડો

Celebs at wedding of Indra Kumar`s daughter, Shweta: ધમાલના દિગ્દર્શક ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાએ તાજેતરમાં સંગીતકાર દર્શન રાઠોડ સાથે લગ્ન કર્યા છે. ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાના લગ્નમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિત, અનિલ કપૂર, સંજય કપૂર, બોની કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, વિવેક ઓબેરોય, શરદ કેલકર અને પદ્મિની કોલ્હાપુરે સહિત બોલિવૂડની હસ્તીઓએ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી, તેમના વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો.

11 December, 2023 07:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK