Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

25 May, 2023 09:47 IST | Mumbai

કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.

25 May, 2023 09:47 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK