Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘ચાર્લી ચોપડા’નું શૂટિંગ પૂરું કર્યું વિશાલ ભારદ્વાજે

‘ચાર્લી ચોપડા’નું શૂટિંગ પૂરું કર્યું વિશાલ ભારદ્વાજે

03 May, 2023 03:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોને અગાથા ક્રિસ્ટીની નૉવેલ ‘ધ સિટાફોર્ટ મિસ્ટરી’ પરથી બનાવવામાં આવી રહ્યો છે

આ શોનું શૂટિંગ પૂરું થયું હોવાની માહિતી કાસ્ટ અને ક્રૂ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આપી હતી.

આ શોનું શૂટિંગ પૂરું થયું હોવાની માહિતી કાસ્ટ અને ક્રૂ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આપી હતી.


વિશાલ ભારદ્વાજે તેમની આગામી વેબ-સિરીઝ ‘ચાર્લી ચોપડા ઍન્ડ ધ મિસ્ટરી ઑફ સોલાંગ વૅલી’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ શોમાં લારા દત્તા, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા, રત્ના પાઠક શાહ, વામિકા ગબી, પ્રિયાંશુ પેન્યુલી, ગુલશન ગ્રોવર અને ચંદન રૉય સાન્યાલ જેવા ઘણા ઍક્ટર્સ છે. આ શોને અગાથા ક્રિસ્ટીની નૉવેલ ‘ધ સિટાફોર્ટ મિસ્ટરી’ પરથી બનાવવામાં આવી રહ્યો છે. આ હિન્દી ઍડપ્ટેશનની સ્ટોરી હિમાચલ પ્રદેશમાં સેટ છે. આ શો દ્વારા વિશાલ ભારદ્વાજ વેબ-શોમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ શોનું શૂટિંગ પૂરું થયું હોવાની માહિતી કાસ્ટ અને ક્રૂ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2023 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK