Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં વરુણ અને સમન્થાનું બ્લૅક મૅજિક

‘સિટાડેલ’ના પ્રીમિયરમાં વરુણ અને સમન્થાનું બ્લૅક મૅજિક

20 April, 2023 03:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૮ એપ્રિલે આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે.

‘સિટાડેલ’ના પ્રીમિયરમાં વરુણ અને સમન્થાનું બ્લૅક મૅજિક

‘સિટાડેલ’ના પ્રીમિયરમાં વરુણ અને સમન્થાનું બ્લૅક મૅજિક


વરુણ ધવન અને સમન્થા રૂથ પ્રભુ લંડનમાં ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં પહોંચ્યાં હતાં. બન્નેએ બ્લૅક આઉટફિટ પહેર્યા હતા. સમન્થાએ બ્લૅક ક્રૉપ ટૉપ અને સ્કર્ટ પહેર્યાં હતાં. આ બન્ને ભારતમાં બનનારી ‘સિટાડેલ’માં કામ કરી રહ્યાં છે. એને રાજ અને ડીકે બનાવી રહ્યા છે. ઇન્ટરનૅશનલ વર્ઝન ‘સિટાડેલ’માં પ્રિયંકા ચોપડા જોનસ અને રિચર્ડ મૅડન લીડ રોલમાં છે. ૨૮ એપ્રિલે આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. લંડનમાં એના પ્રીમિયરનો સમન્થા સાથેનો ફોટો વરુણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. બન્ને એકબીજાની નજીક ઊભેલાં દેખાય છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2023 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK