Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ સ્ટ્રીમ થશે જિયોસિનેમા પર

‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ સ્ટ્રીમ થશે જિયોસિનેમા પર

16 May, 2023 03:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શો ૧૮ મેએ જિયોસિનેમા પર સ્ટ્રીમ થશે.

રણદીપ હૂડા

રણદીપ હૂડા


રણદીપ હૂડાની ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ હવે જિયોસિનેમા પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ વેબ-સિરીઝમાં ઉત્તર પ્રદેશના સુપરકોપ અવિનાશ મિશ્રાની વાત કરવામાં આવી છે. તેના પાત્રમાં રણદીપ હૂડા જોવા મળી રહ્યો છે. આ શો નીરજ પાઠક દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. એમાં ઉર્વશી રાઉતેલા, અ​મિત સિયાલ, અભિમન્યુ સિંહ, શાલિન ભનોટ, ફ્રેડી દારૂવાલા, રાહુલ મિત્રા અને અધ્યયન સુમને પણ કામ કર્યું છે. આ શો ૧૮ મેએ જિયોસિનેમા પર સ્ટ્રીમ થશે. આ શો વિશે રણદીપ હૂડાએ કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે હું હંમેશાં રિયલ લાઇફ હીરોની અનકહી સ્ટોરી તરફ આકર્ષાઉં છું. મિશ્રાની સ્ટોરી રિયલ લાઇફ મૉડર્ન રૉબિનહૂડ જેવી છે. તે ક્રાઇમ સામે લડતો અને સત્ય માટે હંમેશાં ઊભો રહેતો જોવા મળ્યો છે. તેની આ જર્નીનો પાર્ટ બનવાની મને ખુશી છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2023 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK