Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ‘ડીકપલ્ડ’નું શૂટિંગ પૂરું કર્યું આર. માધવને

‘ડીકપલ્ડ’નું શૂટિંગ પૂરું કર્યું આર. માધવને

22 July, 2021 12:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રોમૅન્ટિક સિરીઝમાં સુરવીન ચાવલા પણ જોવા મળશે

આર. માધવન

આર. માધવન


આર. માધવને ‘ડીકપલ્ડ’નું શૂટિંગ પૂરું કર્યું હોવાની માહિતી આપી. આ રોમૅન્ટિક સિરીઝમાં સુરવીન ચાવલા પણ જોવા મળશે. આ સિવાય આર. માધવન વૈજ્ઞાનિક અને ઍરોસ્પેસ એન્જિનિયર એસ. નામ્બી નારાયણની લાઇફ પર આધારિત ‘રૉકેટરી : ધ નામ્બી ઇફેક્ટ’માં પણ જોવા મળવાનો છે. આર. માધવનની ‘ડીકપલ્ડ’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. બુક વાંચતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આર. માધવને કૅપ્શન આપી હતી કે ‘અને આ રીતે ‘ડીકપલ્ડ’ની પહેલી સીઝન વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2021 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK