જયદીપ અહલાવત અને મોહમ્મદ ઝિશાન ઐયુબ હવે ‘બ્લડી બ્રધર્સ’ બન્યા છે.
જયદીપ અહલાવત
જયદીપ અહલાવત અને મોહમ્મદ ઝિશાન ઐયુબ હવે ‘બ્લડી બ્રધર્સ’ બન્યા છે. શાદ અલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ૬ એપિસોડની આ સિરીઝને અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ અને બીબીસી સ્ટુડિયો ઇન્ડિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. બ્રિટિશ મિસ્ટરી થ્રિલર ‘ગિલ્ટ’ની આ ઇન્ડિયન અડૅપ્ટેશન છે. આ શો માર્ચમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થશે. આ શોમાં તેમની સાથે ટીના દેસાઈ, શ્રુતિ સેઠ, માયા અલઘ, મુગ્ધા ગોડસે, સતીશ કૌશિક અને જિતેન્દ્ર જોષી કામ કરી રહ્યાં છે.


