Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સબ રાજી હૈ

07 August, 2022 01:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથેનાં લગ્ન વિશે આવું કહ્યું કરણ કુન્દ્રાએ

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ



કરણ કુન્દ્રાનું કહેવું છે કે હું બહુ જલદી લગ્ન કરવાનો છું અને બધા તૈયાર છે. ‘બિગ બૉસ ૧૫’માં કરણ અને તેજસ્વી પ્રકાશ રિલેશનશિપમાં આવ્યાં હતાં ત્યારથી તેઓ એકબીજાથી અલગ થવાનું નામ નથી લઈ રહ્યાં. તેમના ફોટો અને વિડિયો સતત સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા રહે છે. લગ્ન વિશે તેમની સતત ચર્ચા ચાલતી રહે છે. કરણ હાલમાં રિયલિટી શોને હોસ્ટ કરવામાં બિઝી છે. તેજસ્વી તેના શોમાં વ્યસ્ત છે. તેઓ બન્ને તેમના કમિટમેન્ટમાં વ્યસ્ત છે, પરંતુ બહુ જલદી તેઓ લગ્ન કરવાનાં છે. હાલમાં તેમનાં લગ્ન વિશે પૂછતાં કરણ કુન્દ્રાએ કહ્યું કે ‘જલ્દ હી હોની ચાહીએ. દરેક વસ્તુ બરાબર ચાલી રહી છે. મિયાં ભી રાજી, બીવી ભી રાજી, કાઝી ભી રાજી. સબ રાજી હૈં.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2022 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK