Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં હર્ષદ અરોરાની એન્ટ્રી

‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં હર્ષદ અરોરાની એન્ટ્રી

15 March, 2023 03:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટાર પ્લસ પર આવતા આ શોમાં હવે હાઇ ઓક્ટેન ડ્રામા જોવા મળશે

હર્ષદ અરોરા

હર્ષદ અરોરા


હર્ષદ અરોરા હવે `ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં એન્ટ્રી કરી રહ્યો છે. સ્ટાર પ્લસ પર આવતા આ શોમાં હવે હાઇ ઓક્ટેન ડ્રામા જોવા મળશે. આ શોમાં સઈની લાઇફમાં નવો વ્યક્તિ આવશે અને એ પાત્ર ધીરજ ધૂપર ભજવશે એવી વાતો ચાલી રહી હતી, પરંતુ હવે આ પાત્ર હર્ષદ અરોરા ભજવી રહ્યો છે. આ શોમાં તે સત્યા અધિકારીનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે વાત કરતાં હર્ષદે કહ્યું કે ‘હું આ શોમાં સત્યાનું પાત્ર ભજવી રહ્યો છું. મેં અગાઉ ભજવેલા પાત્ર કરતાં આ એકદમ અલગ અને યુનિક છે. આશા છે કે દર્શકો શોને જેટલો પ્રેમ આપી રહ્યા છે એટલો જ મારા પાત્રને પણ આપશે.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK