ઍક્ટ્રેસ દૃષ્ટિ ધામી બાવીસ ઑક્ટોબરે મમ્મી બની હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઍક્ટ્રેસ દૃષ્ટિ ધામી બાવીસ ઑક્ટોબરે મમ્મી બની હતી. દૃષ્ટિ અને નીરજ ખેમકા બેબી ગર્લનાં પેરન્ટ્સ બન્યાં હતાં. દૃષ્ટિએ હવે પોતાની આ સ્વીટ લીટલ ફૅમિલીનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને દીકરીનું નામ પણ જણાવ્યું છે. દૃષ્ટિ અને નીરજે ડૉટરનું નામ લીલા પાડ્યું છે.