Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અલ્પના બુચનો ગરબા રમવાનો જબરદસ્ત શોખ, ૫૪ વર્ષની ઉંમરે પણ જોરદાર એનર્જી સાથે રમ્યાં ગરબા

અલ્પના બુચનો ગરબા રમવાનો જબરદસ્ત શોખ, ૫૪ વર્ષની ઉંમરે પણ જોરદાર એનર્જી સાથે રમ્યાં ગરબા

Published : 16 October, 2026 08:32 AM | Modified : 16 October, 2026 10:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં પોતાની ગરબા રમતી ક્લિપ મૂકી હતી જેમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે.આ ક્લિપ સાથે અલ્પના બુચે કૅપ્શન લખી હતી કે ‘ભગવાન અગલે જનમ મોહે ગુજરાતી હી કીજિયો. ગરબા ખેલના મેરા જનમસિદ્ધ અધિકાર હૈ ઔર વો મૈં લેકર રહૂંગી.’

ગુજરાતી ઍક્ટ્રેસ અલ્પના બુચ

ગુજરાતી ઍક્ટ્રેસ અલ્પના બુચ


લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’માં બાનો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી ઍક્ટ્રેસ અલ્પના બુચ નવરાત્રિમાં ગરબા રમવાનાં જબરદસ્ત શોખીન છે. ૫૪ વર્ષની વયે અલ્પના બુચ નવરાત્રિ દરમ્યાન જબરદસ્ત એનર્જીથી ગરબે રમીને પોતાનો શોખ પૂરો કરે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં પોતાની ગરબા રમતી ક્લિપ મૂકી હતી જેમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે. આ ક્લિપ સાથે અલ્પના બુચે કૅપ્શન લખી હતી કે ‘ભગવાન અગલે જનમ મોહે ગુજરાતી હી કીજિયો. ગરબા ખેલના મેરા જનમસિદ્ધ અધિકાર હૈ ઔર વો મૈં લેકર રહૂંગી.’


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK