ઓપેનહાઇમર ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ત્રીજી વખત છે જ્યારે તેણે આ પ્રતિષ્ઠિત એવોર્ડ (Golden Globe 2024) જીત્યો છે.
રોબર્ટ ડાઉની જુનિયર. Pic/AFP
Golden Globe 2024: 2024 એવોર્ડ સીઝન સત્તાવાર રીતે 81મી વાર્ષિક ગોલ્ડન ગ્લોબ્સ સાથે શરૂ થઈ. જેમાં ગત વર્ષની શ્રેષ્ઠ ફિલ્મો અને ટીવી શોને એવોર્ડ આપવામાં આવે છે. ગ્રેટા ગેર્વિગ અને માર્ગોટ રોબીની હોટ પિંક કોમેડી "બાર્બી" અને "ઓપેનહેઇમર" તમામ નામાંકિત ફિલ્મોનું નેતૃત્વ કર્યું હોવાથી તે બાર્બેનહેઇમરનું વર્ષ રહ્યું એમ કહી શકાય. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024 માં ઘણી ફિલ્મોનો દબદબો જોવા મળ્યો.