Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > કચ્છ એક્સપ્રેસના મેકર્સ કહે છે આ ફિલ્મને ભાષાના બંધનોમાં ન બાંધવી જોઇએ

કચ્છ એક્સપ્રેસના મેકર્સ કહે છે આ ફિલ્મને ભાષાના બંધનોમાં ન બાંધવી જોઇએ

09 January, 2023 11:10 IST | Mumbai

કચ્છ એક્સપ્રેસના પ્રોડ્યુસર પાર્થીવ ગોહિલ (Parthiv Gohil) અને માનસી પારેખ ગોહિલ (Manasi Parekh Gohil) તથા દિગ્દર્શક વિરલ શાહે (Viral Shah) જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી ત્યારે તેમણે આ ફિલ્મ તેમને માટે કઈ રીતે અલગ અનુભવ રહી તે જણાવ્યું. વળી આ ફિલ્મમાં માનસીના બમણા રોલ છે એટલે કે તે અભિનેત્રી પણ છે અને પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી રહી છે - આ સંજોગોમાં શું રહ્યો અનુભવ? કઇ ફિલ્મો તેમને માટે રહી છે સદાબહાર એ પણ આ મેકર્સે વાત કરી

09 January, 2023 11:10 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK