Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > ‘ફક્ત મહિલાઓ માટે’ના શૂટિંગ દરમિયાન યશ સોનીએ કરાવ્યો હતો આવો પ્રેન્ક, જુઓ વીડિયો

‘ફક્ત મહિલાઓ માટે’ના શૂટિંગ દરમિયાન યશ સોનીએ કરાવ્યો હતો આવો પ્રેન્ક, જુઓ વીડિયો

19 August, 2022 10:57 IST | Mumbai

૧૯ ઑગસ્ટે રિલિઝ થયેલી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’નું ટ્રેલર લૉન્ચ થયું ત્યારથી જ ફિલ્મ માટે લોકોમાં ઉત્સાહ અને અપેક્ષાઓ હતી. મસ્તી સાથે મેસેજ આપતી આ ફિલ્મની સ્ટાકાસ્ટ રિલ અને રિયલ લાઈફમાં પણ એટલી જ મોજ-મજા કરે છે. આ વાત તમને ફિલ્મના મુખ્ય કલાકારો યશ સોની, દિક્ષા જોષી અને તર્જની ભાડલાના ઇન્ટરવ્યૂ પરથી ચોક્કસ ખબર પડી જશે.

19 August, 2022 10:57 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK